સી.આર.સી. ક્ક્ષાના રમતોત્સવ : ૨૦૧૦-૧૧ માં દર વર્ષની જેમ અમારી શ્રી ભાચુંડા પ્રાથમિક શાળાએ ભાગ લીધો હતો..જેના કેટલાક અંશ આપ સમક્ષ મુક્યા છે.
યોગમાં જાડેજા ભાવીકાબાએ અને જાડેજા વિરમદેવસિંહ એ ભાગ લીધો હતો

ગોળાફેંક સ્પર્ધામાં જાડેજા ધર્મિષ્ઠાબાએ સી.આર.સી. ક્ક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. કબ્બડીમાં કુમારો ની ટીમ પણ સી.આર.સી. ક્ક્ષાએ વિજેતા રહી હતી...

શિક્ષકોની ૧૦૦મી. દોડમાં સી.આર.સી. ક્ક્ષાએ ખુમાનસિંહ પ્રથમ રહ્યા હતા.
શ્રી ભાચુંડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ખુમાનસિંહ અને સી.આર.સી.કો. શ્રી પ્રતાપસિંહ સોઢા કન્યાઓની ખો-ખો ની રમત શરુ કરાવતા નજરે પડે છે. ખો-ખોની રમતમાં ખુમાનસિંહ નિર્ણાયક રહ્યા હતા. શ્રી ભાચુંડા પ્રાથમિક શાળાના શિક્ષક ચેતનકુમાર કબ્બડ્ડીની રમતમાં નિર્ણાયક રહ્યા હતા.
No comments:
Post a Comment