Thursday 21 July 2011

S.M.C. TALIM

 S.M.C. તાલીમ

શ્રી માનપુરા સી.આર.સી.ની  S.M.C. તાલીમનો બીજો તબ્બકો તા. ૧૫/૦૭/૨૦૧૧ થી ૧૬/૦૭/૨૦૧૧ ના 
શ્રી ભાચુંડા પ્રા. શાળામાં યોજવામાં આવ્યો હતો. જેમાં ભાચુંડા,રવા, બીટીયારી અને નાગોર એમ ચાર શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. આ તાલીમના તજજ્ઞ શ્રી પ્રવિણસિંહ એચ. સોઢા, શ્રી હિતેશભાઈ પ્રજાપતિ અને શ્રી પ્રતાપસિંહ એચ. સોઢા રહ્યા હતા તેમજ ગ્રુપ શાળાના આચાર્ય શ્રી આર.વી ભગદે પણ હાજર રહ્યા હતા. તાલીમના પ્રારંભે સી.આર.સી.કો. શ્રી પ્રતાપસિંહ એચ. સોઢાએ S.M.C. વિષે માહિતી આપીને આ તાલીમનો હેતુ જણાવ્યો હતો. શ્રી આર.વી ભગદે એ તાલીમ મોડ્યુલની સમજ આપી હતી. આ તાલીમનું સંચાલન શ્રી પ્રતાપસિંહ એચ. સોઢા એ કર્યું હતું અને વ્યવસ્થા શ્રી ભાચુંડા પ્રાથમિક શાળા પરિવારે કરી હતી. 

તાલીમ લઇ રહેલા S.M.C. ના મહિલા સભ્યો
તાલીમ લઇ રહેલા S.M.C. ના સભ્યો

6 comments:

  1. ખુબ જ ઉપયોગી થાય એવી સાઈટ આપે બનાવી છે.આગળ વધો એવી શુભેચ્છા....
    http://prashantgavaniya.blogspot.in

    ReplyDelete
  2. ખુબ સારો બ્લોગ બનાવ્યો છે , અભિનંદન
    ખુબ પ્રગતી કરતા તહો તેવી શુભેચ્છા ,
    અમારી શાળા દ્વારા શૈક્ષણિક ટૂલબાર બનાવ્યુ છે ,
    જેમા આપની શાળા નો બ્લોગ નો સમાવેશ કરેલો છે
    ફેરફાર કરવા જરૂરથી સુચન કરજો
    http://dhanala.blogspot.com

    ReplyDelete
  3. આજ રોજ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાની ગામ સાંધવ અને ગામ ભાચુંડાની પ્રાથમિક શાળાના બ્લોગની મુલાકાત લિધેલ.

    શાળાની વિગતો, માહિતી અને ફોટાઓ જોયા.

    પ્રાથમિક શાળાની પ્રવૃત્તિઓની યાદ આવતાં આ નોંધ ગમભન નામના ગુજરાતી પાટીયા ઉપર લખી બ્લોગ ઉપર મુકેલ છે.

    મેં સાતમું ધોરણ ડુમરા ગામની પ્રાથમિક શાળામાંથી પાસ કરેલ છે.

    લિ. વીકે વોરા, ગામ : નારાણપુર, વાયા ડુમરા કચ્છ.

    http://shreesandhavschool.blogspot.in

    http://shreebhachundaschool.blogspot.in

    http://www.vkvora2001.blogspot.in/

    ReplyDelete
  4. ઘણાં સમયથી બ્લોગ અપ ડેટ થયેલ નથી. ઘટતું કરશો.

    ReplyDelete
  5. Nice Blog. Our website provide job updates you can take content from our website

    ReplyDelete
  6. ઘણાં સમય પછી મુલાકાત લઈ કોમેન્ટ મુકેલ છે....

    ReplyDelete